ભારતનો ઈતિહાસ (History of India)
બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ?

સાહગૌરા
અનુરાધાપુર
પિરવા
ગિરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ઈ.સ. 1982માં ક્યા સ્થળે પ્રથમવાર હૉકી વિશ્વકપનું આયોજન કરવામાં આવ્યું હતું ?

મુંબઈ
નવી દિલ્હી
ભુવનેશ્વર
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ?

બહામણી રાજ્યતંત્રનું
વિજયનગર રાજ્યતંત્રનું
હોયસાલ રાજ્યતંત્રનું
કાકડીયા રાજ્યતંત્રનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP