કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો ? વિશ્વભૂષણ હરિચંદન જગદીપ ઢાંખર વજુભાઈ વાળા ડૉ. તમિલિસાઈ સાઉન્ડરાજન વિશ્વભૂષણ હરિચંદન જગદીપ ઢાંખર વજુભાઈ વાળા ડૉ. તમિલિસાઈ સાઉન્ડરાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સેન્કસ્યુરી લાઈફટાઈમ સર્વિસ એવોર્ડ 2020 કોને એનાયત કરવામાં આવ્યો ? અનાદિશ પાલ સુમૈરા અબ્દુલાલી થિયોડોર ભાસ્કરન વંદના શિવા અનાદિશ પાલ સુમૈરા અબ્દુલાલી થિયોડોર ભાસ્કરન વંદના શિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ ઝડપનારો છઠ્ઠો ભારતીય ક્રિકેટર કોણ બન્યો ? ઈશાંત શર્મા જસપ્રીત બુમરાહ રવિચંદ્રન અશ્વિન ભુવનેશ્વર કુમાર ઈશાંત શર્મા જસપ્રીત બુમરાહ રવિચંદ્રન અશ્વિન ભુવનેશ્વર કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) 'દાવોસ ઇન ધ ડેઝર્ટ' તરીકે ___ ને ઓળખવામાં આવે છે. ધ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન સમિટ ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ (OECD) ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (IAEA) ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ ફોરમ (FII) ધ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન સમિટ ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ (OECD) ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (IAEA) ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ ફોરમ (FII) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારતે કયા વર્ષ સુધીમાં 450 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય રાખ્યો છે ? વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2050 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2050 વર્ષ 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેનામાંથી કઈ ઘટનાના ભાગરૂપે વર્ષ 2021માં 'અમૃત મહોત્સવ' મનાવવામાં આવી રહ્યો છે ? એક પણ નહીં 1971ના યુદ્ધના 50 વર્ષ સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી ભારતની આઝાદીના 75 વર્ષ એક પણ નહીં 1971ના યુદ્ધના 50 વર્ષ સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી ભારતની આઝાદીના 75 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP