ભારતનો ઈતિહાસ (History of India)
લિચ્છવીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો ?

અજાતશત્રુ
ચંદ્રગુપ્ત પહેલો
ચંદ્રગુપ્ત મૌર્ય
બિંબિસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ઈ.સ. 1982માં ક્યા સ્થળે પ્રથમવાર હૉકી વિશ્વકપનું આયોજન કરવામાં આવ્યું હતું ?

મુંબઈ
નવી દિલ્હી
ભુવનેશ્વર
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અકબરના સમયમાં અનુસરાતી મનસબદારી વ્યવસ્થા ___ ની અનુકૃતિ હતી.

તુર્કસ્તાન
અફઘાનિસ્તાન
મોંગોલિયા
પર્શિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP