ભારતનો ઈતિહાસ (History of India) કયા યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબ્જો મેળવી લીધો ? ગુજરાત યુદ્ધ બીજું એંગ્લો - મરાઠા યુદ્ધ પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધ પાણીપતનું યુદ્ધ ગુજરાત યુદ્ધ બીજું એંગ્લો - મરાઠા યુદ્ધ પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધ પાણીપતનું યુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો ? કુતુબુદ્દીન અહમદશાહ ઔરંગઝેબ જહાંગીર કુતુબુદ્દીન અહમદશાહ ઔરંગઝેબ જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાદેશિક સૈના સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 13 ઓકટોબર 14 ઓકટોબર 9 ઓકટોબર 12 ઓકટોબર 13 ઓકટોબર 14 ઓકટોબર 9 ઓકટોબર 12 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કૃતિ અને લેખકોની જોડીને યોગ્ય રીતે ગોઠવો.કૃતિ 1) મેઘદૂત 2) ગીત ગોવિંદ 3) પંચતંત્ર 4) હર્ષ ચરિત્ર લેખકો A) વિષ્ણુ શર્મા B) બાણભટ્ટ C) જયદેવ D) કવિ કાલિદાસ 1-C, 2-A, 3-B, 4-D 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-C, 3-A, 4-B 1-C, 2-A, 3-B, 4-D 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-C, 3-A, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ? ક્રિપ્સ મિશન - 1940 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 બીજી ગોળમેજી પરિષદ - 1936 કેબિનેટ મિશન યોજના - 1944 ક્રિપ્સ મિશન - 1940 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 બીજી ગોળમેજી પરિષદ - 1936 કેબિનેટ મિશન યોજના - 1944 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1631માં તાજમહાલ બાંધવાની શરૂઆત થઈ હતી, તેનું બાંધકામ કયા વર્ષમાં થયું હતું ? 1632 1640 1645 1653 1632 1640 1645 1653 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP