ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ગંગાધર' સમાસનો પ્રકાર કયો ? કર્મ ધારય ઉપપદ તત્પુરુષ બહુવ્રીહી કર્મ ધારય ઉપપદ તત્પુરુષ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા કઈ છે ? પ્રેમ ઝાડ ગાંધીજી ઝુમખું પ્રેમ ઝાડ ગાંધીજી ઝુમખું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાર્થક' એટલે ___ સારથી પૃથ્વી સફળ પાદડું સારથી પૃથ્વી સફળ પાદડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તારા પ્રવાસ માટે મોટરસાઇકલ/કાર/બસની વ્યવસ્થા કરવામાં આવશે.' - આ વાક્યમાં કયું વિરામચિહ્ન મુકાયું છે ? એજનચિહ્ન તિર્યકરેખા કાકપદ પ્રશ્નાર્થચિહ્ન એજનચિહ્ન તિર્યકરેખા કાકપદ પ્રશ્નાર્થચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નાળ નળ બેડી લગામ નાળ નળ બેડી લગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પાવક શબ્દનો યોગ્ય વિરોધી શોધો. અગ્નિ પવિત્ર પુણ્ય અપવિત્ર અગ્નિ પવિત્ર પુણ્ય અપવિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP