Talati Practice MCQ Part - 1
મજૂરનો એક સમૂહ એક કામ 84 દિવસમાં પુરૂ કરી શકે છે, જો 6 મજૂર વધારે કામ કરે તો 12 દિવસ ઓછા લાગે, વાસ્તવિક કેટલા મજૂર હતા ?

32
36
42
48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'તપોવનની વાટે' કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ?

જ્યોતીન્દ્ર દવે
રસિકલાલ પરીખ
કેશવ હર્ષદ ધ્રુવ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ક્યા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

ખેડા સત્યાગ્રહ
અમદાવાદ સત્યાગ્રહ
બોરસદ સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ...

રાજ્યસભાના અધ્યક્ષ બને છે
લોકસભાના અધ્યક્ષ બને છે
બંનેના અધ્યક્ષ બની શકે છે.
ત્રણેયમાંથી એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેનામાંથી એક વાક્ય ખોટું છે, કયું ?

ધોળો ઘોડો ઘાસ ખાય છે.
ધોળું કબૂતર ચણે છે
ધોળું કબૂતર ઘાસ ચરે છે.
સફેદ ઘોડો ઘાસ ચરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP