સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંખ્યાના વર્ગ તથા વર્ગમૂળનો સરવાળો 84 તથા બાદબાકી 78 થાય છે. તો તે સંખ્યા કઈ હશે ? 8 81 9 4 8 81 9 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (15.01)² × √730 ની કિંમત = ___ 5975 6075 6025 6125 5975 6075 6025 6125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 7(1/3)નાં વિરોધીનો વ્યસ્ત કઈ સંખ્યા છે ? -22/3 -3/22 22/3 3/22 -22/3 -3/22 22/3 3/22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતાં 6 જેટલો ઓછો છે. જો અંશના બમણા કરીએ અને છેદને 27 વધારીએ, તો નવો અપૂર્ણાંક ½ થાય. તો મૂળ અપૂર્ણાંક શોધો. 10/16 17/11 11/17 5/11 10/16 17/11 11/17 5/11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ શોધો. જેમાં વર્ગોનો સરવાળો 365 થાય. 13 અને 14 એક પણ નહીં 12 અને 13 14 અને 15 13 અને 14 એક પણ નહીં 12 અને 13 14 અને 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 8 માંથી કઈ સંખ્યા બાદ ક૨તાં 15 મળે ? -7 -15 15 7 -7 -15 15 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP