ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો : 'પાણી અને બ્રશ સહુ દઈ તું જતીતી' માલિની મિશ્રોપજાતિ હરિણી વસંતતિલકા માલિની મિશ્રોપજાતિ હરિણી વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરીચીત પરિચિત પરિચીત પરીચિત પરીચીત પરિચિત પરિચીત પરીચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા શબ્દ માટે વિકલ્પોમાંથી સામાનાર્થી શબ્દ શોધો.સરસ્વતી- ભરતી ભારતી સૂરત સુંદર ભરતી ભારતી સૂરત સુંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમુહ માટે એક શબ્દ આપો. - કોઈની પણ મદદ ન લેનાર. મદદગાર પરાવલંબી અવલંબી સ્વાવલંબી મદદગાર પરાવલંબી અવલંબી સ્વાવલંબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દ લખો : 'વ્યષ્ટિ' સમષ્ટિ સમદ્ષ્ટિ દ્રષ્ટિ વૃષ્ટિ સમષ્ટિ સમદ્ષ્ટિ દ્રષ્ટિ વૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. -"ચંદ્રવશી કૃરુકુળમાં જન્મેલા અર્જુનનાં પૌત્ર-" યદુપતિ પરીક્ષિત અભિમન્યુ ઘટોત્કચ યદુપતિ પરીક્ષિત અભિમન્યુ ઘટોત્કચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP