ભારતનો ઈતિહાસ (History of India)
રાષ્ટ્રવાદના ફેલાવા માટે અંગ્રેજી દૈનિક "લીડર" તેમજ હિન્દી તથા અંગ્રેજીમાં "હિન્દુસ્તાન" અને "ધી ઈન્ડિયન યુનિયન" જેવા સાપ્તાહિકોનું સંપાદન કોણે કર્યું ?

મદનમોહન માલવીયા
શ્રીમતી એની બેસેન્ટ
ગાંધીજી
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા યુદ્ધમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ મરાઠાઓ પાસેથી ગુજરાતનો કબ્જો મેળવી લીધો ?

ગુજરાત યુદ્ધ
પાણીપતનું યુદ્ધ
પ્રથમ એંગ્લો - મરાઠા યુદ્ધ
બીજું એંગ્લો - મરાઠા યુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હલ્દીઘાટીના યુદ્ધમાં મુગલ સમ્રાટ અકબરની સેનાનું મુખ્ય નેતૃત્વ કોણે કર્યું હતું ?

માનસિંહ પ્રથમ
અલી આસફખાન
રામશાહ તૌમર
સૈયદ અહેમદ ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP