ભારતનો ઈતિહાસ (History of India)
'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ?

રાજા રામમોહન રાય
બી. જી. તિલક
શહીદ ભગતસિંહ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા વાઈસરોયના સમયમાં કેબિનેટ મિશન ભારત આવ્યું હતું ?

લોર્ડ ઈરવિન
લોર્ડ વેલિંગ્ટન
લોર્ડ વેવેલ
લોર્ડ લિનલિથગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ?

લોર્ડ માઉન્ટબેટન
સી. વી. રામન
સી. રાજગોપાલાચારી
એસ. રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP