ભારતનો ઈતિહાસ (History of India)
કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા ?

શ્રીમતી નેલી સેનગુપ્તા
અરૂણા અસફ અલી
શ્રીમતી સરોજિની નાયડુ
શ્રીમતી એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ?

જયપ્રકાશ નારાયણ
નારાયણ દેસાઈ
ગાંધીજી
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ?

ગુપ્તકાળ
મૌર્યયુગ
સાતવાહન બંશ
અનુમૌર્યયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત ક્યા દેશ સાથે માનવીય સહાય અને આપદા રાહત અભ્યાસ 'ટાઈગર ટ્રાયમ્ફ'નું આયોજન કરે છે ?

અમેરિકા
બ્રિટન
જાપાન
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં પ્રથમ આધુનિક ટ્રેડ યુનિયન નીચે પૈકી ક્યું હતું ?

એમ.એસ.એમ. રેલવે યુનિયન, મદ્રાસ
કલાકમ યુનિયન, બોમ્બે
મદ્રાસ લેબર યુનિયન
ઈન્ડિયન સીમેન્સ યુનિયન, કલકત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP