ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?
ભારતનો ઈતિહાસ (History of India)
યુદ્ધો અને તેના વર્ષને યોગ્ય રીતે ગોઠવો. 1) પાણીપતનું ત્રીજું યુદ્ધ 2) પ્લાસીનું યુદ્ધ 3) ત્રીજી કર્નાટક વોર 4) એંગ્લો-ગુરખા વોર A) 1814-16 B) 1761 C) 1757 D) 1756-1763