ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારા કંઠ માટે શરદી ___ પક્ષપાત છે. ખાલી જગ્યામાં પ્રત્યય જણાવો. ને ના નું નો ને ના નું નો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અણબોટ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ? અશુદ્ધ અંત વચેટ શુદ્ધ અશુદ્ધ અંત વચેટ શુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતા કયો અલંકાર બને ? રૂપક યમક શ્લેષ ઉપમા રૂપક યમક શ્લેષ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાપદનો અર્થ દર્શાવતો નથી ? ક્રિયાતિપત્યર્થ નિર્દેશાર્થ સંકેતાર્થ અકર્મક ક્રિયાતિપત્યર્થ નિર્દેશાર્થ સંકેતાર્થ અકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અખાડે હું કદી ગયો નથી વાક્યમાં કદી કેવા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? રીતિવાચક પ્રમાણવાચક સમયવાચક સ્થળવાચક રીતિવાચક પ્રમાણવાચક સમયવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચૂંટણીપ્રચાર કરવા છતાં નેતા જીત્યો નહીં. - વાક્યમાં કયા પ્રકારનું સંયોજક છે ? સમુચ્ચયવાચક પર્યાયવાચક વિરોધવાચક વિકલ્પવાચક સમુચ્ચયવાચક પર્યાયવાચક વિરોધવાચક વિકલ્પવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP