ભારતનો ઈતિહાસ (History of India)
કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ?

પારસી
ફિરંગીઓ
ફ્રેન્ચ
વલંદાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા.

અશ્વિનીકુમાર
બિપિન ચંદ્ર પાલ
બાલ ગંગાધર ટિલક
અરવિંદો ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શેરશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ?

એનએચ -2
એનએચ -3
એનએચ -1 તથા એનએચ -2
એનએચ -1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?

બિસ્મિલ
ખુદીરામ બોઝ
સુખદેવ
મદનલાલ ધિંગરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP