ભારતનો ઈતિહાસ (History of India)
"ભારતીય ક્રાંતિના માતા" તરીકે કોણ ઓળખાય છે ?

મેડમ ભિખાઈજી રુસ્તમ કામા
લક્ષ્મીબાઈ
બેગમ હઝરત મહાલ
દુર્ગા ભાભી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં પ્રથમ આધુનિક ટ્રેડ યુનિયન નીચે પૈકી ક્યું હતું ?

મદ્રાસ લેબર યુનિયન
કલાકમ યુનિયન, બોમ્બે
એમ.એસ.એમ. રેલવે યુનિયન, મદ્રાસ
ઈન્ડિયન સીમેન્સ યુનિયન, કલકત્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ 'કરજની ઉઘરાણી તળે' નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું ?

વરાડ પ્રાંત
તાંજોર
સતારા
અવધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના ઈતિહાસનું કયું યુધ્ધ 'ગુજરાતના પાણીપત’ (અથવા તો સૌરાષ્ટ્રના પાણીપત) તરીકે ઓળખાય છે ?

ભૂચર મોરીનું યુધ્ધ
જૂનાગઢનું યુધ્ધ
સુરતનું યુધ્ધ
કચ્છનું યુધ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP