ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ સૂત્ર કયું છે ? મ ર ભ ન ય ય ય ય મ ન સ ભ લ ગા જ સ જ સ ય લ ગા મ સ જ સ ત ત ગા મ ર ભ ન ય ય ય ય મ ન સ ભ લ ગા જ સ જ સ ય લ ગા મ સ જ સ ત ત ગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું - લીટી દોરેલ શબ્દના સમાસનો પ્રકાર ઓળખાવો. ઉપપદ દ્વંદ્વ કર્મધારય મધ્યમપદલોપી ઉપપદ દ્વંદ્વ કર્મધારય મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દો પૈકી કયો શબ્દ ખડતલનો વિરુદ્ધાર્થી છે ? કાચુ મુરદાલ મરેલ નબળુ કાચુ મુરદાલ મરેલ નબળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાપને ઘેર સાપ પરોણો કહેવતનો અર્થ શું થાય ? સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લખાણની રજૂઆતમાં આશ્ચર્ય ઉભું કરવા કયું ચિહ્ન વાપરશો ? ! : ; ? ! : ; ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘હરતાલ’: શબ્દમાં કયો સમાસ છે ? દ્વિગુ તત્પુરુષ કર્મધારય અવ્યયીભાવ દ્વિગુ તત્પુરુષ કર્મધારય અવ્યયીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP