Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સસલા અને રીંછનું સાથે વજન 85 કિ.ગ્રા. રીંછ અને કુતરાનું સાથે વજન 100 કિ.ગ્રા. તથા સસલા અને કુતરાનું સાથે વજન 65 કિ.ગ્રા છે, તો સસલાનું વજન કેટલું હશે. 25 કિ.ગ્રા 15 કિ.ગ્રા 30 કિ.ગ્રા 20 કિ.ગ્રા 25 કિ.ગ્રા 15 કિ.ગ્રા 30 કિ.ગ્રા 20 કિ.ગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એશીયાની સૌથી મોટી પેટ્રોકેમીકલ રીફાઇનરી ક્યા જિલ્લામાં આવેલી છે ? અમદાવાદ જામનગર વડોદરા ભરૂચ અમદાવાદ જામનગર વડોદરા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એક વર્તુળાકાર બાગનો વ્યાસ 140 મીટર છે. બાગને ફરતે 1 મીટર પહોળો રસ્તો બનાવવાનો ખર્ચ 1 ચો.મિટરના રૂ. 21 લેખે કુલ કેટલો ખર્ચ થાય ? 9603 9306 8603 8306 9603 9306 8603 8306 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ? કનૈયાલાલ મુનશી જ્યોતિબા ફુલે મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ કનૈયાલાલ મુનશી જ્યોતિબા ફુલે મહાત્મા ગાંધી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? ભજન – તુલસીદાસ છપ્પા - અખો ગરબી – દયારામ પ્રભાતિયા – નરસિંહ મહેતા ભજન – તુલસીદાસ છપ્પા - અખો ગરબી – દયારામ પ્રભાતિયા – નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સમાસનો પ્રકાર જણાવો : અષ્ટાંગ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP