GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
સ્ટેજ દીઠ ભાડું રૂા. 8.50, 14 સ્ટેજની મુસાફરી માટે ચાર પુખ્ત મુસાફરોને ચુકવવાની થતી ભાડાની રકમ કેટલી ?

378 રૂ.
119 રૂ.
476 રૂ.
238 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી છે, જો બન્નેની ઉંમરનો સરવાળો 56 વર્ષ થતો હોય તો પિતાની ઉમર કેટલી હશે ?

14 વર્ષ
36 વર્ષ
65 વર્ષ
42 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
હોર્નનો ઉપયોગને પ્રતિબંધિત કરતો ટ્રાફીક ચિહ્ન હોય તેવા વિસ્તારમાં હોર્ન વગાડવા બદલ શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં છે ?

કલમ-185
કલમ-180
કલમ-194-બી
કલમ-194-એફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
એક પાંચ વર્ષથી નાનુ બાળક, બે બાર વર્ષથી નાના બાળક અને ત્રણ પુખ્ત વ્યક્તિ સ્ટેજ દીઠ રૂા. 13 પ્રમાણે ચાર સ્ટેજની મુસાફરી કરે છે. તો તેમને કેટલા રૂા. ની ટીકીટ લેવી પડશે ?

364 રૂ.
260 રૂ.
208 રૂ.
312 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ગુજરાતના ઈતિહાસમાં ઈ.સ. 1923માં બનેલ દઢવાવ હત્યાકાંડની ઘટના કયા જીલ્લામાં બનેલી હતી ?

બનાસકાંઠા
સાબરકાંઠા
દાહોદ
મહિસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP