ભારતનો ઈતિહાસ (History of India)
1857ના બળવાના અગ્રણી નેતા કુંવરસિંહ નીચેના પૈકી કયા રાજ્યના હતા ?

મધ્ય પ્રદેશ
બિહાર
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ?

લોર્ડ વિલિંગડન
લોર્ડ રીડિંગ
લોર્ડ હારડીંગ
લોર્ડ ઈરવિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિંદ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા ?

ઈટલી
જાપાન
જર્મની
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મોગલ બાદશાહ અને પ્રસંગ / સ્થળને યોગ્ય રીતે ગોઠવો.
1) બાબર
2) હુમાયુ
3) અકબર
4) ઔરંગઝેબ
A) તેઓને જન્મ અમરકોટમાં થયેલ હતો.
B) મોગલ સામ્રાજ્યના સ્થાપક
C) શેરશાહે તેઓને લશ્કરનાં યુદ્ધમાં હરાવેલા હતા.
D) બીજાપુર અને ગોલકોંડા ઉપર વિજય

1-C, 2-A, 3-D, 4-B
1-B, 2-C, 3-A, 4-D
1-D, 2-B, 3-C, 4-A
1-A, 2-D, 3-B, 4-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ?
લેખક
A) કાલિદાસ - રઘુવંશ
B) વિશાખા દત્ત - મુદ્રારાક્ષસ
C) વિષ્ણુ શર્મા - પંચતંત્ર
D) ગાંધીજી - ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા