ભારતનો ઈતિહાસ (History of India)
લેડી વિથ લેમ્પ તરીકે કોણ પ્રખ્યાત છે ?

ક્વિન વિક્ટોરિયા
મેડમ ભીખાઈજી કામા
ફ્લોરેન્સ નાઈટિંગલ
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ?

એકેય નહીં
બાળગંગાધર તિલક
બિપિનચંદ્ર પાલ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું ?

લોર્ડ લિટન
સર જાર્જ સ્ટેનલે
લોર્ડ ચેમ્સફર્ડ
લૉર્ડ વેલિંગ્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP