ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ?

મેહરગઢ
મોહેં-જો-દરો
ધોળાવીરા
હડપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા ?

આનંદ
અન્થપીંડદા
મુગ્ગાલીપટ્ટ તીસા
ઉપાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો ?

અમીર ખુશરો
ઈબ્ન-બતુતા
ઈસામી
બરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ?

હરિષેણ
ચંદ બારોટ
કાલિદાસ
રાજશેખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP