ભારતનો ઈતિહાસ (History of India)
'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ?

રાજા રામમોહનરાય
સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ?

અકબર
શાહજહાં
ઔરંગઝેબ
હુમાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતના વાઈસરોય કોણ હતા ?

લોર્ડ એલ્જીન
લોર્ડ મેયો
લોર્ડ કેનિંગ
લોર્ડ ડફરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP