ભારતનો ઈતિહાસ (History of India)
"તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ?

દાદાભાઈ નવરોજી
લાલા લજપતરાય
સુભાષચંદ્ર બોઝ
સુરેન્દ્રનાથ બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ?

ગોપાલકૃષ્ણ ગોખલે
મહાત્મા ગાંધી
બાળ ગંગાધર તિલક
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ચોથ" અને "સરદેશમુખી" કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં ?

ચાલુક્ય અર્થતંત્ર
મરાઠા અર્થતંત્ર
બ્રિટિશ અર્થવ્યવસ્થા
મુઘલ અર્થતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP