Talati Practice MCQ Part - 6
"857423''માં આપેલ એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને તેમાં આપેલ બેકી સંખ્યાઓનો પણ સરવાળો કરવામાં આવે તો તે બે વચ્ચેનો તફાવત કેટલો હશે ?

Talati Practice MCQ Part - 6
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે?

અરવલ્લી
સાતપુડા
સહ્યાદ્રી
વિંધ્યાચલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
52 પાનાના ગંજીફામાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે છે તો ખેંચાયેલું પત્તું ‘ચોકટ’ હોવાની સંભાવના કેટલી ?

50%
12.5%
25%
75%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP