ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ ?

છ મહિના
ચાર મહિના
આઠ મહિના
સમય નિશ્ચિત નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયો મૂળ અધિકાર વિદેશી નાગરિકોને પ્રાપ્ત નથી ?

શોષણના વિરુદ્ધ અધિકાર
કાયદાની સમક્ષ સમાનતા
જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર
અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્ઢ કરે એવી ___ વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે.

ન્યાયપૂર્ણ પદ્ધતિ
સમાનતા
બંધુતા
સ્વતંત્રતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'જન ગણ મન' રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને 'તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે ___ તરીકે પ્રસિદ્ધ કરેલ.

જન ગણ મન
ભારત ભાગ્યવિધાતા
આમાર સોનાર બંગલા
વંદે માતરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP