કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ રાજય સરકારે સ્કૂલની શિક્ષા માટે 8.6 લાખ ટેબલેટ વિધાર્થીઓને મુફ્ત આપવાની જાહેરાત કરી છે ? તામિલનાડું ઓડીસા હરિયાણા રાજસ્થાન તામિલનાડું ઓડીસા હરિયાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે 'CLAP' નામક સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે ? ગોવા મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે જાહેર સંપત્તિના નુકશાનની વસૂલી માટે અધિનિયમ લાગુ કર્યો છે ? મધ્ય પ્રદેશ હરિયાણા આંધ્ર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ હરિયાણા આંધ્ર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) United nations climate change summit 2021ના પીપલ્સ એડવોકેટ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? જોન કેરી પીટર હિલ સર ડેવિડ એટનબરો આલોક શર્મા જોન કેરી પીટર હિલ સર ડેવિડ એટનબરો આલોક શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બ્રિટને નીરવ મોદીના પ્રત્યાર્પણની મંજૂરી આપી છે. ભારત અને બ્રિટન વચ્ચે પ્રત્યાર્પણ સંધિ કયા વર્ષે અસ્તિત્વમાં આવી હતી ? વર્ષ 2003 વર્ષ 1972 વર્ષ 1992 વર્ષ 1998 વર્ષ 2003 વર્ષ 1972 વર્ષ 1992 વર્ષ 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કયા દેશે પોતાનું સૌથી શક્તિશાળી સુપર કમ્પ્યુટર 'સિમોર્ગ'' લોન્ચ કર્યું છે ? ઈટલી ઈઝરાયેલ તુર્કી ઈરાન ઈટલી ઈઝરાયેલ તુર્કી ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP