ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી હાલમાં કયું નવું રાજ્ય બનાવવામાં આવેલ છે ? છત્તીસગઢ ઝારખંડ આંધ્ર પ્રદેશ તેલંગાના છત્તીસગઢ ઝારખંડ આંધ્ર પ્રદેશ તેલંગાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મહેસૂલી વર્ષ 1લી ___ થી શરૂ થાય છે. એપ્રિલ સપ્ટેમ્બર ઓગષ્ટ જૂલાઈ એપ્રિલ સપ્ટેમ્બર ઓગષ્ટ જૂલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 12મા નાણાં પંચે પંચાયતોને કેટલા નાણાં અનુદાન પેટે આપવાની ભલામણ કરી હતી ? રૂ. 20,000 કરોડ રૂ. 10,000 કરોડ રૂ. 5,000 કરોડ રૂ. 25,000 કરોડ રૂ. 20,000 કરોડ રૂ. 10,000 કરોડ રૂ. 5,000 કરોડ રૂ. 25,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોના મત મુજબ, 'બધા જ વ્યવહારો નાણા ઉપર આધારિત છે. તેથી કોષ (ટ્રેઝરી) ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ ? હુવર કમિશન લોઈડ જોર્જ વિલાંબી કૌટિલ્ય હુવર કમિશન લોઈડ જોર્જ વિલાંબી કૌટિલ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભા અને લોકસભાના સભ્ય માટેની લઘુત્તમ વયમર્યાદા અનુક્રમે કેટલી છે ? 25 વર્ષ અને 30 વર્ષ 30 વર્ષ અને 35 વર્ષ 30 વર્ષ અને 25 વર્ષ 35 વર્ષ અને 30 વર્ષ 25 વર્ષ અને 30 વર્ષ 30 વર્ષ અને 35 વર્ષ 30 વર્ષ અને 25 વર્ષ 35 વર્ષ અને 30 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (C.B.I.) નીચેના પૈકી કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ? કેબિનેટ મંત્રાલય પી.એમ.ઓ. ગૃહમંત્રી પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ કેબિનેટ મંત્રાલય પી.એમ.ઓ. ગૃહમંત્રી પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP