ભારતનો ઈતિહાસ (History of India)
આર્ય સમાજની સ્થાપના કોણે કરી ?

રાજા રામમોહનરાય
સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બાળ ગંગાધર તિલકે વર્ષ 1881માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં ક્યા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ?

ન્યૂ ઈન્ડિયા અને વંદે માતરમ્
ધી ફી હિન્દુસ્તાન અને યુગાંતર
ધી પ્યુપિલ અને સ્વરાજ
ધી મરાઠા અને કેસરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોના સમયમાં સનદી સેવાનો આરંભ થયેલ હતો જે પછીથી "ICS" તરીકે પ્રખ્યાત થયેલ હતી.

વૅલેસ્લી
વૉરન હેસ્ટીંગ
વિલિયમ બેન્ટિક
કૉર્નવૉલીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ?

ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું
ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ
ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી
એક સ્થળેથી બીજા સ્થળે જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા ?

કોંગ્રેસ
જનસંઘ
સ્વતંત્ર પાર્ટી
સોશ્યાલીસ્ટ પાર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP