ભારતનો ઈતિહાસ (History of India)
કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ?

બકસરનું યુદ્ધ
પ્રથમ કર્ણાટક વિગ્રહ
તૃતીય કર્ણાટક વિગ્રહ
પ્લાસીનું યુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

જ્યોતિબા ફૂલે
લાલા હંસરાજ
દયાનંદ સરસ્વતી
સ્વામી શ્રદ્ધાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તીભાગ મુવમેન્ટ 1946માં થયેલ હતી તે હાલમાં કયા રાજય સાથે સંકળાયેલ છે ?

આંધ્ર પ્રદેશ
પશ્ચિમ બંગાળ
ઓડિશા
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ?

નારાયણ દેસાઈ
ગાંધીજી
જયપ્રકાશ નારાયણ
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ?

ચરક અને સુશ્રુત
આર્યભટ્ટ
ભાસ્કરાચાર્ય
બ્રહ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP