ભારતનો ઈતિહાસ (History of India) અખંડ ભારતની બે ભાગના કરવાની આખરી યોજના કોણે રજૂ કરી હતી ? સરદાર વલ્લભભાઈ પટેલ સી. રાજગોપાલાચારી ડૉ. ભીમરાવ આંબેડકર માઉન્ટ બેટન સરદાર વલ્લભભાઈ પટેલ સી. રાજગોપાલાચારી ડૉ. ભીમરાવ આંબેડકર માઉન્ટ બેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ? ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ચાર્ટર એકટ, 1853 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ચાર્ટર એકટ, 1853 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ સામ્રાજ્યમાં "Gate of Makka" તરીકે કયું બંદર જાણીતું હતું ? કાલીકટ ભરૂચ ખંભાત સુરત કાલીકટ ભરૂચ ખંભાત સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રારંભિક તબક્કામાં મહેરગઢમાં કુલ પાકો પૈકી 90% પાકમાં કોનો સમાવેશ થતો હતો ? તલ ઘઉં જવ ડાંગર તલ ઘઉં જવ ડાંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુસ્લિમ લીગે સીધી કાર્યવાહીનો દિવસ ક્યારે મનાવ્યો હતો ? 16 ઓગસ્ટ, 1945 15 ઓગસ્ટ, 1946 13 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1945 15 ઓગસ્ટ, 1946 13 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ? દિલ્હી ફતેહપુર સિક્રી અલ્હાબાદ આગ્રા દિલ્હી ફતેહપુર સિક્રી અલ્હાબાદ આગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP