ભારતનો ઈતિહાસ (History of India) રથમંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા ? ગુપ્ત સોલંકી કુશાણ પલ્લવ ગુપ્ત સોલંકી કુશાણ પલ્લવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) Indian Independence Act કોના દ્વારા પસાર કરવામાં આવ્યો ? બ્રિટિશ સંસદ લોકસભા અને રાજ્યસભા રાજ્યસભા લોકસભા બ્રિટિશ સંસદ લોકસભા અને રાજ્યસભા રાજ્યસભા લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા ? સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને મથુરા પુરુશાપુરા અને પાટલીપુત્ર મથુરા અને સારનાથ સરનાથ અને શ્રીનગર પુરુશાપુરા અને મથુરા પુરુશાપુરા અને પાટલીપુત્ર મથુરા અને સારનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરના અવસાન બાદ ઈ.સ. 1605માં કોણ દિલ્હીની ગાદીએ આવ્યું ? એકેય નહીં શાહજહાં સલીમ (જહાંગીર) ઔરંગઝેબ એકેય નહીં શાહજહાં સલીમ (જહાંગીર) ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી ? લન્ડન સાન ફ્રાન્સિસ્કો સિંગાપુર પેરિસ લન્ડન સાન ફ્રાન્સિસ્કો સિંગાપુર પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આઝાદ હિંદ ફોજની રચના કોની મદદથી થઈ હતી ? રશિયા ચીન યુ.એસ.એ. જાપાન રશિયા ચીન યુ.એસ.એ. જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP