સામાન્ય જ્ઞાન (GK)
ક્રીમીનલ પ્રોસીજર કોડની કઇ કલમમાં તાજના સાક્ષીની જોગવાઇ કરવામાં આવી છે ?
સામાન્ય જ્ઞાન (GK)
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કયા રાજ્યમાં પ્રથમ પોલીસ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી ?
સામાન્ય જ્ઞાન (GK)
"રાજીવ ગાંધી" ઈન્ટરનેશનલ એરપોર્ટ કયા રાજ્યમાં આવેલું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળ / સ્થળોએ 'દ્વયાયતન' પ્રકાર નું મંદિર જોવા મળે છે ?
૧. ખંડોસણ
૨. વિરમગામ
૩. પાવાગઢ