સામાન્ય જ્ઞાન (GK)
'સત્યમેવ જયતે' સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

ઈશોપનિષદ
બ્રહ્મસુત્ર
ઉત્તર મીમાંસા
માંડુક્ય ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી.

કલ્હણ
પદ્મગુપ્ત
શ્રીહર્ષ
ક્ષેમેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કપાસના પાકમાં મેગ્નેશિયમની ઊણપને લીધે કયા ચિહ્નો જોવા મળે છે ?

પાન લાલ થવાં
આમાંથી કોઈ નહીં
પાન ખરી પડવાં
પાન પીળા પડવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
BISનું પૂરું નામ ___ છે.

બાયપાસ ઈન સીટી
બોબે ઈન્ટેલિજન્સ સેલ
બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ
બ્યૂરો ઓફ ઈન્ટેલીજન્સ સેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"ઑપરેશન ફ્લડ" કાર્યક્રમ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે ?

કઠોળ ઉત્પાદન
દૂધ ઉત્પાદન
કપાસ ઉત્પાદન
તેલિબીયા ઉત્પાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલુ છે.

નવલકથા
નાટક
નિબંધ
કાવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP