સામાન્ય જ્ઞાન (GK)
ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ્ બંકિમચંદ્ર ચેટરજીએ મૂળ કઈ ભાષામાં લખ્યું હતું ?

સંસ્કૃત
પાલી
બંગાળી
અંગ્રેજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

રેવંતગિરિ રાસુ
કવિશિક્ષા
માતૃકાચઉપઈ
સપ્તક્ષેત્ર રાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'મોડી લિપિ' કોના દ્વારા વહીવટમાં ઉપયોગમાં લેવાતી હતી ?

ખીલજી વંશ
મરાઠા સામ્રાજ્ય
વિજયનગર સામ્રાજ્ય
ગુલામ વંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ?

શૈક્ષણિક સુધારા
રેલવેનું નિર્માણ
મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ
ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP