સામાન્ય જ્ઞાન (GK)
શહેનશાહ અકબરે કયા રાજયની રાજકુવરી સાથે લગ્ન કરેલા ?
સામાન્ય જ્ઞાન (GK)
સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ કરવામાં આવે છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે રથ મંદિર આવેલું /આવેલા છે ?
સામાન્ય જ્ઞાન (GK)
જમીનમાંથી વધારાના પાણીને દૂર કરવાની ક્રિયા કયા નામે ઓળખાય છે ?
સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ અનુસાર સામાજિક વિધ્નો અને ભૌગોલિક અંતરને નિવારવા માટે શાળાના સ્થળ અંગેનું આયોજન એટલે શું ?