સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પહેલા મહિલા રાષ્ટ્રપતિ કોણ ?

ઈન્દિરા ગાંધી
આમાંથી એકેય નહીં
નઝમા હેયતુલ્લા
સુચેતા કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પોલીસને તપાસ કરવાની સત્તા અંગેની જોગવાઇ ક્રીમીનલ પ્રોસીજર કોડના કયા પ્રકરણમાં કરવામાં આવે છે ?

પ્રકરણ 8
પ્રકરણ 17
પ્રકરણ 12
પ્રકરણ 11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બિસ્માર્કને જર્મનીના કયા પુરૂષ તરીકે ઓળખવામાં આવે છે ?

લોખંડી પુરૂષ
યુગ પુરૂષ
મહાત્મા પુરૂષ
શક્તિ પુરૂષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP