સામાન્ય જ્ઞાન (GK)
મુંબઈ કરતાં લન્ડનનો સમય પાંચ કલાક પાછળ છે. લન્ડનથી રાત્રે બાર વાગ્યે ઉપડેલું વિમાન દસ કલાકની સફર બાદ મુંબઈ પહોંચે ત્યારે મુંબઈનો સ્થાનિક સમય શું હશે ?

બપોરના ત્રણ
સાંજના છ
રાત્રે આઠ
બપોરના બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ ___ છે.

એક પણ નહીં
અર્ધન્યાયિક સંસ્થા
બંધારણીય સંસ્થા
વૈધાનિક સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.

સરદાર પટેલ
વિઠ્ઠલભાઈ પટેલ
જવાહરલાલ નહેરુ
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
યુરો કયા દેશનું ચલણ છે ?

કોઈ પણ એક દેશનું નહીં
ઇંગ્લેન્ડ
બ્રાઝિલ
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP