સામાન્ય જ્ઞાન (GK)
જયારે કોઇ વ્યકિત SMS દ્રારા ધમકીઆપે છે ત્યારે ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ મુજબ ગુનો બને છે ?
સામાન્ય જ્ઞાન (GK)
અરુણાચલમાં આવેલા નામચિક-નામ્ફુક ક્ષેત્રો શેના માટે જાણીતા છે ?
સામાન્ય જ્ઞાન (GK)
જૂનાગઢની મુલાકાત બૌધ્ધ ધર્મ અંગીકાર કરનાર કયા દેશના રાજાએ લીધેલી ?
સામાન્ય જ્ઞાન (GK)
આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ?
સામાન્ય જ્ઞાન (GK)
યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)નું વડુમથક ક્યાં આવેલું છે ?