સામાન્ય જ્ઞાન (GK)
જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ?

દક્ષિણ
પૂર્વ
પશ્ચિમ
ઉત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોઈ એક દિવસ અમેરિકાના ડેટ્રોઈટ શહેરમાં ગરમી દિલ્હી કરતા 20°C જેટલી ઓછી છે.જો ત્યારે દિલ્હીમાં તાપમાન 15°C હોય તો ડેટ્રોઈટમાં તાપમાન કેટલું હશે?

35°C
5°C
આમાંનું કશું નહીં
-5°C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અનુ.જાતિ / અનુ.જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ભારતના કયા રાજ્યને બાકાત કરે છે ?

મહારાષ્ટ્ર
જમ્મુ અને કાશ્મીર
ગુજરાત
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય ?

indianrail.gov.in/pnr_Enq.html
indianrailwayonline.co.in
indianrailway.nic.in
irctc.co.in

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતની બંધારણસભામાં નીચેના પૈકી કયા પક્ષનું પ્રતિનિધિત્વ ન હતું ?

સામ્યવાદી પક્ષ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
હિન્દુ મહાસભા
અનુસૂચિત જાતિ સંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP