સામાન્ય જ્ઞાન (GK)
ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયો રોગ ફેલાય છે ?

આપેલ તમામ
હિપેટાઈટિસ
પોલિયો
ટાઇફોઈડ અને કોલેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કોઈ એક દિવસ અમેરિકાના ડેટ્રોઈટ શહેરમાં ગરમી દિલ્હી કરતા 20°C જેટલી ઓછી છે.જો ત્યારે દિલ્હીમાં તાપમાન 15°C હોય તો ડેટ્રોઈટમાં તાપમાન કેટલું હશે?

-5°C
5°C
આમાંનું કશું નહીં
35°C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વોરંટ કેસ એટલે ?

ફાંસીની સજાને પાત્ર ગુનો
આજીવન કેદને પાત્ર ગુનો
ફાંસી, આજીવન કેદ કે બે વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો
7 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ?

ગોર્બાચોવ
નાસર
માર્શલ ટીટો
જહોન કેનેડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP