સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત રાજ્યનો સ્થાપના દિન વર્ષના કયા દિવસે મનાવવામાં આવે છે ?

31 ડીસેમ્બર
31 માર્ચ
1લી મે
26 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અંગત' કાવ્યસંગ્રહના કર્તા કોણ છે ?

પન્નાલાલ પટેલ
કવિ નર્મદ
મણિશંકર ભટ્ટ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રશિયન વાર્તા 'વ્હાઈટ નાઈટ્સ' પરથી બનેલી બોલીવુડ ફિલ્મ ___ છે ?

ક્વિન
સાવરીયા
રામલીલા
રોકસ્ટાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP