સામાન્ય જ્ઞાન (GK)
ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયો રોગ ફેલાય છે ?

હિપેટાઈટિસ
પોલિયો
આપેલ તમામ
ટાઇફોઈડ અને કોલેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

કથાસરિતસાગર - સોમદેવ
ગીતગોવિંદ - જયદેવ
બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત
કિરાતાર્જુનીયમ - ભારવિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયા દેશ સામે 100 મી સદી નોંધાવી હતી ?

પાકિસ્તાન
શ્રીલંકા
બાંગ્લાદેશ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ (ISIS)નું પૂરું નામ શું છે ?

ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરિટી
ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ
ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સીરિયા
ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP