સામાન્ય જ્ઞાન (GK)
જયસિંહસૂરીએ કયા નાટ્યગ્રંથમાં ગુજરાત પર ચડાઈ કરનાર અલ્તમશનો રાજા વીરધવલે અને મહામાત્ય વસ્તુપાલે પરાજય કરેલો તેનો ઐતિહાસિક વૃતાંત નિરુપ્યો છે ?

કરુણાવજ્રાયુદ્ધ
કલાકલાપ
હમ્મીરમદમર્દન
બાલભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજય સલામતી કમિશનના અધ્યક્ષપદે કોણ હોય છે ?

મુખ્ય મંત્રીશ્રી
રાજયના પોલીસ વડા
રાજયના ગૃહ મંત્રીશ્રી
રાજયના ગૃહ સચિવશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખુશ્બુ ગુજરાત કી જેવા પ્રચાર કેમ્પેઈન દ્વારા ગુજરાત રાજ્યએ કયા ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે ?

ડેરી ઉદ્યોગ
પ્રવાસન ઉદ્યોગ
ઘેટા અને ઊન
મત્સ્ય ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'વલ્કલ' એટલે શું ?

રેશમી વસ્ત્ર
ખાદીનું વસ્ત્ર
ઝીણું વસ્ત્ર
ઝાડની છાલનું વસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પરબ નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?

ગુજરાત વિદ્યા સભા
ગુજરાતી સાહિત્ય અકાદમી
ગુજરાત સાહિત્ય સભા
ગુજરાતી સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP