સામાન્ય વિજ્ઞાન (General Science) ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય ? કમળા ફેફસા હૃદયના કીડની કમળા ફેફસા હૃદયના કીડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિષુવવૃતીય કક્ષાએ ભ્રમણ કરતાં ઉપગ્રહોને આશરે કેટલી ઉંચાઈએ સ્થિર જોવા મળે છે ? 24000KM 39000KM 35000KM 29000KM 24000KM 39000KM 35000KM 29000KM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈન્જેક્ટ કરી શકાય તેવું ગર્ભનિરોધક શું છે ? ડાયોક્સિ મેઘા પ્રોગેસ્ટેશેન એસેટેટ (DMPA) ડાયોકિસમેડ્રોક્સી પ્રોગ્રેસ્ટેરોન એસેટેટે (DMPA) ડાયોકિસમેડ્રોક્સી પ્રેગનન્સી એસેટેટે (DMPA) ડાયાલીસીસ મેઘા પ્રેગ્નન્સી એસેટેટે (DMPA) ડાયોક્સિ મેઘા પ્રોગેસ્ટેશેન એસેટેટ (DMPA) ડાયોકિસમેડ્રોક્સી પ્રોગ્રેસ્ટેરોન એસેટેટે (DMPA) ડાયોકિસમેડ્રોક્સી પ્રેગનન્સી એસેટેટે (DMPA) ડાયાલીસીસ મેઘા પ્રેગ્નન્સી એસેટેટે (DMPA) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આગ ઓલવવા કયા વાયુની જરૂર છે. અંગારવાયુ ઓક્સિજન કલોરીન નાઈટ્રોજન અંગારવાયુ ઓક્સિજન કલોરીન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખગોળીય પદાર્થો વચ્ચે અંતર માપવા માટેના નીચે આપેલા એકમો પૈકી કયો એકમ સૌથી નાનો છે ? ખગોળીય એકમ આપેલ પૈકી એક પણ નહીં પ્રકાશવર્ષ પેરોલેક્સ સેકન્ડ ખગોળીય એકમ આપેલ પૈકી એક પણ નહીં પ્રકાશવર્ષ પેરોલેક્સ સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયાને શું કહે છે ? બાષ્પીભવન ઉર્ધ્વીકરણ નિપેક્ષણ ઘનીભવન બાષ્પીભવન ઉર્ધ્વીકરણ નિપેક્ષણ ઘનીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP