સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

કિરાતાર્જુનીયમ - ભારવિ
ગીતગોવિંદ - જયદેવ
બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત
કથાસરિતસાગર - સોમદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લેસર (LASER) નું પુરૂ નામ શું છે ?

લાઇટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન
આમાંનું કોઇ પણ નહીં
લાઇટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયોએકટીવીટી
લાઇટ એમ્પ્લીફાયર ઓફ રેડીએશન સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ?

ખરોષ્ઢિ
હજુ લીપી ઓળખાઇ નથી
બ્રાહમી
ઇરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP