સામાન્ય વિજ્ઞાન (General Science) પ્લેગનો રોગ શેનાથી ફેલાય છે ? મચ્છર ચાંચડ તીડ માખી મચ્છર ચાંચડ તીડ માખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો ગ્રહ બીજા ગ્રહો કરતા ઊંધી દિશામાં ધરીભ્રમણ કરે છે ? વરૂણ શનિ શુક્ર બુધ વરૂણ શનિ શુક્ર બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના બાહ્ય તેજસ્વી ગોળારૂપ ભાગને શું કહે છે ? કોરોના સૂર્યકલંકો ફોટોસ્ફિયર ક્રોમોસ્ફિયર કોરોના સૂર્યકલંકો ફોટોસ્ફિયર ક્રોમોસ્ફિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળકને ઝાડા શરૂ થતાં જ ઓ.આર.એસ. સાથે શેની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે ? ઝીંક પોટેશિયમ કેલ્શિયમ આયોડિન ઝીંક પોટેશિયમ કેલ્શિયમ આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળમાં નાનામાં નાનો ગ્રહ કયો છે ? બુધ મંગળ પ્લુટો પૃથ્વી બુધ મંગળ પ્લુટો પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સફરજનમાંથી બનાવેલા વિનગારને શું કહેવાય ? ઍસિડ પાઈન ટેબલ સિડાર ઍસિડ પાઈન ટેબલ સિડાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP