સામાન્ય જ્ઞાન (GK)
નાઈટ્રોજન તત્વની ઊણપ પહેલા છોડના કયા પાન ઉપર જોવા મળે છે ?

સૌથી નીચેના
મધ્યમના
સૌથી ઉપરના
આ બધા જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નામ (NAM) સંગઠનનું પુરૂ નામ શું છે ?

નોર્થ એશિયન મુવમેન્ટ
નોર્થ એલાઇડ મુવમેન્ટ
આમાંથી એકપણ નહીં
નોર્થ એટલાન્ટીક મુવમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજિત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ?

ગુજ ટાસ્ક
ગુજ કોસ્ટ
ગુજ કોક
ગુજ ટોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ અનુસાર સામાજિક વિધ્નો અને ભૌગોલિક અંતરને નિવારવા માટે શાળાના સ્થળ અંગેનું આયોજન એટલે શું ?

લેન્ડ મેપીંગ
ડિસાસ્ટર મેનેજમેન્ટ
ડિસાસ્ટર મેપીંગ
સ્કુલ મેપીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના શબ્દો પૈકી કયો શબ્દ 'કાળોત્રી' નો વિરૂધ્દ્રાર્થી છે ?

પાનોત્રી
પત્રીકા
જન્મોત્રી
કંકોત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP