કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 89 ટેસ્ટમાં 450 વિકેટ લેનારો વિશ્વનો બીજો સૌથી ઝડપી ક્રિકેટર કોણ બન્યો ? મોહમદ શમી હાર્દિક પંડ્યા આર.અશ્વિન બુમરાહ મોહમદ શમી હાર્દિક પંડ્યા આર.અશ્વિન બુમરાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 10,000 નવા MSMEs રજિસ્ટર્ડ કરનારો પ્રથમ જિલ્લો ક્યો છે ? વિશાખાપટ્ટનમ એર્નાકુલમ કોચીન મૈસુર વિશાખાપટ્ટનમ એર્નાકુલમ કોચીન મૈસુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘નિધિ આપકે નિકટ’ આઉટરીચ કાર્યક્રમ શરૂ કર્યો ? EPFO RBI IRDAI SBI EPFO RBI IRDAI SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ BIS સ્ટાન્ડર્ડાઈઝેશન ચેર પ્રોફેસરની સ્થાપના માટે કઈ સંસ્થા સાથે સમજુતી કરી ? IIT ગુવાહાટી આપેલ તમામ IIT ગાંધીનગર NIT કાલીકટ IIT ગુવાહાટી આપેલ તમામ IIT ગાંધીનગર NIT કાલીકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) આર્થિક સર્વેક્ષણ 2022-23 અનુસાર, નાણાકીય વર્ષ 2020-21માં ભારતનો બેરોજગારી દર કેટલા ટકા હતો ? 4.2% 3.4% 5.2% 5.1% 4.2% 3.4% 5.2% 5.1% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ગ્લોબલ ટેક સમિટ (GTS) 2023નું આયોજન ક્યા કરાયું ? ચેન્નાઈ કોચીન વિશાખાપટ્ટનમ પુણે ચેન્નાઈ કોચીન વિશાખાપટ્ટનમ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP