સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે આપેલ બે યાદીની સાચી જોડ બનાવો.
1. વિટામીન - એ
2. વિટામિન - ડી
3. વિટામિન - ઈ
4.વિટામીન - બી-1
અ. ટોકોફેરોલ
બ. રેટિનોલ
ક. કેલ્સિફેરોલ
ડ. થાયમીન

1-બ, 2-ક, 3-અ, 4-ડ
1-ક, 2-બ, 3-ડ, 4-અ
1-ડ, 2-બ, 3-ક, 4-અ
1-અ, 2-ક, 3-બ, 4-ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે પૈકી કયા જૂથમાં તમામ તત્વો અધાતુ તત્વો છે ?

કાર્બન, નાઇટ્રોજન, કોપર
કાર્બન, સલ્ફર, નાઈટ્રોજન
સલ્ફર, નાઇટ્રોજન, કોપર
કાર્બન, સલ્ફર, કોપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
આનુવંશિકતા અને ભિન્નતાને અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા કયા નામથી ઓળખાય છે ?

સજૈવવિદ્યા
ઉત્ક્રાંતિવિદ્યા
જનીનવિદ્યા
વર્ગીકરણવિદ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ?

ઉષ્મા નિર્ગમન
ઉષ્મા નયન
ઉષ્માવહન
ઉષ્મા વિકિરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP