સામાન્ય વિજ્ઞાન (General Science) રેફ્રિજરેટરમાં કુલન્ટરૂપે ___ ગેસનો ઉપયોગ થાય છે. નાઈટ્રોજન હિલિયમ કાર્બન ડાયોક્સાઇડ એમોનિયા નાઈટ્રોજન હિલિયમ કાર્બન ડાયોક્સાઇડ એમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાનના ભેજને માપવાનું સાધન કયું છે ? લેકટોમીટર બેરોમીટર હાઇડ્રોમીટર હાઇગ્રોમીટર લેકટોમીટર બેરોમીટર હાઇડ્રોમીટર હાઇગ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેકના સુશોભન માટે ___ વપરાય છે. સુગર શીરપ દાણાદાર ખાંડ આઈસીંગ સુગર ખાંડના ચોસલાં સુગર શીરપ દાણાદાર ખાંડ આઈસીંગ સુગર ખાંડના ચોસલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તાપમાનમાં વધારો કરતાં પદાર્થોમાં શો ફેરફાર થાય છે ? વજન વધે છે વજન ઘટે છે કદ ઘટે છે કદ વધે છે વજન વધે છે વજન ઘટે છે કદ ઘટે છે કદ વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થ જે તાપમાને સળગે છે તે તાપમાનને શું કહે છે ? ગલન બિંદુ જ્વલન બિંદુ ક્રાંતિ બિંદુ ઉત્કલન બિંદુ ગલન બિંદુ જ્વલન બિંદુ ક્રાંતિ બિંદુ ઉત્કલન બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એઈડ્ઝના વિષાણુના શોધક કોણ છે ? રોબર્ટ કૂક રોબર્ટ કોચ રોબર્ટ ગેલો જગદીશચંદ્ર બોઝ રોબર્ટ કૂક રોબર્ટ કોચ રોબર્ટ ગેલો જગદીશચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP